ડભોઇ આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત સમગ્ર જિલ્લામાં હાલ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત 10 જેટલી શાળાના બાળકોએ ચિત્ર,કાવ્ય અને સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. હાલ સમગ્ર દેશમાં આઝાદી કા મહોત્વસ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં હવે વિવિધ શાળાઓ પણ ભાગ લઈ રહી છે. ત્યારે ડભોઈની વિવિધ શાળાઓના બાળકોએ આ કાર્યક્રમનો ભાગ બનીને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લધી હતો.
આ બાળકોએ વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા અને સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગામમાં દિગ્ગજો તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ તમામ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રિપોર્ટ : હિતેશ જોશી, ડભોઈ
Advertisement
Advertisement