પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમરોહા અને સહારનપુરમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. પશ્ચિમી યૂપીમાં પહેલા અને બીજા ચરણની 16 સીટોની ચૂંટણીને જોતા આ મોદીનો બીજો પ્રવાસ અને ત્રીજી સભા હશે.
પાર્ટીના પ્રદેશ પ્રવક્તા સમીર સિંહે જણાવ્યુ કે પ્રધાનમંત્રી આજે સવારે 11.30 વાગ્યે ગડરૌલા સ્થિત જનકપુરીમાં અમરોહા લોસભાથી પાર્ટી ઉમેદવારનના સમર્થનમાં રેલી કરશે.
બપોરે 1.30 વાગ્યે સહારનપુર લોકસભા વિસ્તારના પાર્ટીના ઉમેદવાર રાઘવલખન પાલના સમર્થનમાં શિવાંગી સિટી નનૌતા વિસ્તારમાં રેલીને સંબોધિત કરશે. તેઓએ જણાવ્યું કે પ્રધાનમંત્ર 11 એપ્રીલે અલીગઢ અને મુરાદાબાદમાં પણ રેલી કરશે.
Advertisement
Advertisement