બોલિવૂડ અભિનેત્રી એમી જેક્સન ઘણી હિન્દી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. પરંતુ બોયફ્રેન્ડ જ્યોર્જ Panayiotou સાથે સગાઈ કર્યા બાદ તેણે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું છે.
જો કે સોશિયલ મીડિયા પર તે પોતાની બોલ્ડનેસથી ફેન્સના હોશ ઉડાવતી રહે છે. હવે તેણે તેની ઘણી તસવીરો શેર કરી છે જેમાં તેનો બોલ્ડ અંદાજ ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે.
કેમેરા સામે આપ્યા ખતરનાક પોઝ
એમી જેક્સને (Amy Jackson) તેની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અને હોટ લુકમાં જોવા મળી રહી છે. તે બ્લેક મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે.
બાલકનીમાં આપ્યા હૉટ પૉઝ
એમી જેક્સનની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. તેણે પોતાના ઘરની બાલ્કનીમાં બોલ્ડ પોઝ આપ્યા છે, જે હાલના દિવસોમાં ઈન્ટરનેટનો પારો વધારી રહી છે.
મોનોકિની પહેરી મચાવ્યો તહેલકો
આ તસવીર ફેન્સના હોશ ઉડાવી દેશે. એમી જેક્સને મોનોકિની પહેરીને કેમેરા સામે એવો પોઝ આપ્યો છે, જેણે ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.