રાજ્યમાં હવે ગુનેગારોને કાયદાનો ડર નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. દિવસે દિવસે લૂંટ, ચોરી, હત્યા જેવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુનેગારો બેફામ બની અને ગુનાઓ આચરવા લાગ્યા છે. ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠમાં પણ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે.
ઉમરેઠ શહેરમાં રજનીનગર સોસાયટીમાં બે દીવસમાં બે મકાનોમાં ચોરી થઈ હોવાની માહિતી મળી રહી છે. ઉમરેઠમાં આવેલી રજની નગર સોસાયટીમાં બે દીવસમાં બે મકાનોમાં ચોરી થઈ છે. એ ત્યાં રાત્રી નાં મકાનની બારી લોખંડ ની તોડી તીજોરીમાં થી ધરના મંદીર માથી સોના ચાંદી ની વસ્તુ ઓ અંદાજીત લાખ થી સવા લાખની ચોરી કરી તસ્કરો ફરાર બીજા દીવસે દીપૂ ભાઈ સોની ને ત્યાં રાત્રી દરમિયાન તેમનાં મકાનની એજ મોનટીસ આપવાની લોખંડ ની બારી તોડી ધરમાં કબાટો ફફડીને ધરમાં થીં કસૂ ન મણતા ખાલી હાથે પાછાં ફર્યાં હતા. સતત બે દીવસથી ચોરી યોથતા પોલીસ નાં નાઇટ પેટ્રોલીંગ સામે સવાલો લોકો મા ઉઠી યા છે.
રિપોર્ટ : કાલુ બડે, ઉમરેઠ