Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • દેશના આ બિન-ભાજપ શાસિત રાજ્યોએ એલન મસ્કને આપ્યું આમંત્રણ, મહારાષ્ટ્ર, પંજાબ સહિત આ રાજ્યો સામેલ
slider news ઈકોનોમી

દેશના આ બિન-ભાજપ શાસિત રાજ્યોએ એલન મસ્કને આપ્યું આમંત્રણ, મહારાષ્ટ્ર, પંજાબ સહિત આ રાજ્યો સામેલ

17/01/202217/01/2022
Share0

ભારતમાં ઈલેક્ટ્રીક કાર ટેસ્લાના ચાહકોએ દેશમાં તેની એન્ટ્રી માટે વધુ રાહ જોવી પડી શકે છે. અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના CEOએ ભૂતકાળમાં ભારતમાં આયાત ડ્યુટી સહિત અન્ય સમસ્યાઓનો સામનો કરવાની વાત કરી હતી. તેમની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને દેશના ઘણા બિન-ભાજપ શાસિત રાજ્યોએ તેમને તેમના રાજ્યમાં ફેક્ટરી સ્થાપવા આમંત્રણ આપ્યું છે. જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

I invite @elonmusk, Punjab Model will create Ludhiana as hub for Electric Vehicles & Battery industry with time bound single window clearance for investment that brings new technology to Punjab, create green jobs, walking path of environment preservation & sustainable development https://t.co/kXDMhcdVi6

— Navjot Singh Sidhu (@sherryontopp) January 16, 2022

Advertisement

અમેરિકન મૂળની ઈલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાને ભારતીય રાજ્યોમાંથી એક પછી એક અનેક ઑફર્સ મળી રહી છે. પ્રથમ તેલંગાણાએ એલન મસ્કને રાજ્યમાં ટેસ્લા ફેક્ટરી સ્થાપવા આમંત્રણ આપ્યું. આ પછી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રે પણ એક ડગલું આગળ આવીને કંપનીને ઓનલાઈન આમંત્રણ આપ્યું. હવે પંજાબે પણ તેમાં પ્રવેશ કર્યો છે અને અત્યાર સુધીમાં કુલ 4 બિન-ભાજપ શાસિત રાજ્યોએ ટેસ્લા સેટઅપ સ્થાપવા માટે એલન મસ્કને આમંત્રણ આપ્યું છે.

એલન મસ્કે ટ્વીટ કરીને જણાવી આ સમસ્યા

Advertisement

તમને જણાવી દઈએ કે, 16 જાન્યુઆરીના રોજ એલોન મસ્કે ટ્વીટ કરીને ભારતમાં પોતાની કાર લોન્ચ ન કરી શકવાનું કારણ આપ્યું હતું. મસ્કે લખ્યું કે, કંપની હાલમાં ભારત સરકાર સાથે સંખ્યાબંધ પડકારો પર કામ કરી રહી છે. તેઓ સરકાર સાથે વિવિધ મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Still working through a lot of challenges with the government

— Elon Musk (@elonmusk) January 12, 2022

Advertisement

ભારતમાં 28 લાખથી વધુની કિંમતના આયાતી ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે તેનાથી ઓછી કિંમતના વાહનો પર 60 ટકા ટેક્સ લાગે છે. જો મસ્કની કંપની ભારતમાં કાર લોન્ચ કરે તો તેની કિંમત વધુ હશે અને આ કારણે તેનું વેચાણ ઘટી શકે છે.

Advertisement
Advertisement

#ElonMusk#India#Tesla
Share0
પાછલી પોસ્ટ
જુઓ PHOTO-આ સરદારજી પાસે છે પાઘડીના રંગની Rolls Royce કારોનું કલેક્શન, કંપનીના CEOએ ખુદ ઘરે આવીને આપી હતી કારની ડિલિવરી
આગળની પોસ્ટ
સુતા પહેલા મહિલાઓ રોજ ઘરમાં કરે આ કામ, માતા લક્ષ્મી કરશે ધન વર્ષા

Related posts

ટ્રાફિક પોલીસની કનડગતથી વાહન ચાલકોને મળશે રાહત, જાણો અમદાવાદ RTOએ શું લીધો મહત્વનો નિર્ણય

ravi chaudhari22/05/2022

આસામ: પોલીસ સ્ટેશનમાં આગચંપી બાદ વહીવટીતંત્રે 5 મકાનો પર બુલડોઝર ચલાવ્યું, કસ્ટોડિયલ ડેથ બાદ ટોળાએ લગાવી હતી આગ

ravi chaudhari22/05/2022

રાજસ્થાન-યુપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ, યુપીના અમરોહામાં વીજળી પડવાથી 3નાં મૃત્યું

ravi chaudhari22/05/202222/05/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

TMKOC: ‘દયાબેન’ બાદ વધુ એક મોટા અભિનેતાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે છેડો ફાડ્યો!, નવા શૉનો થયો ખુલાસો

malay kotecha21/05/2022
21/05/20220

Kangana Ranaut Dhaakad Leak Online: ઓનલાઈન લીક થઈ ગઈ કંગના રનૌતની ‘ધાકડ’, મેકર્સને થશે મોટું નુકસાન!

malay kotecha20/05/2022
20/05/20220

TMKOC: શું ‘તારક મહેતા’એ ખરેખર છોડી દીધો શૉ? પ્રોડ્યુસરે તોડ્યું મૌન, કહી દીધી આ વાત

malay kotecha19/05/202219/05/2022
19/05/202219/05/20220

EDએ રાજ કુંદ્રા સામે દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ, ગયા વર્ષે મુંબઈ પોલીસે કરી હતી ધરપકડ

malay kotecha19/05/2022
19/05/20220

કાન્સ ફેસ્ટિવલમાં મંત્રી અનુરાગ ઠાકુર સહિત ફિલ્મ જગતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને કરી મોટી વાત

paras joshi18/05/2022
18/05/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

ટ્રાફિક પોલીસની કનડગતથી વાહન ચાલકોને મળશે રાહત, જાણો અમદાવાદ RTOએ શું લીધો મહત્વનો નિર્ણય

ravi chaudhari22/05/2022
22/05/20220

આસામ: પોલીસ સ્ટેશનમાં આગચંપી બાદ વહીવટીતંત્રે 5 મકાનો પર બુલડોઝર ચલાવ્યું, કસ્ટોડિયલ ડેથ બાદ ટોળાએ લગાવી હતી આગ

ravi chaudhari22/05/2022
22/05/20220

રાજસ્થાન-યુપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ, યુપીના અમરોહામાં વીજળી પડવાથી 3નાં મૃત્યું

ravi chaudhari22/05/202222/05/2022
22/05/202222/05/20220

દક્ષિણ ગુજરાતમાં આ તારીખથી વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કેવું રહેશે આ વર્ષે ચોમાસું

ravi chaudhari22/05/2022
22/05/20220

શું તમને ખબર છે છોકરીઓ પગમાં પાયલ કેમ પહેરે છે ? તેની પાછળનું કારણ જાણીને ચોંકી જશો

paras joshi22/05/2022
22/05/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

JanManIndia1JanManIndia@JanManIndia1·
1h

આસામ: પોલીસ સ્ટેશનમાં આગચંપી બાદ વહીવટીતંત્રે 5 મકાનો પર બુલડોઝર ચલાવ્યું, કસ્ટોડિયલ ડેથ બાદ ટોળાએ લગાવી હતી આગ

https://janmanindia.com/assam-administration-fires-bulldozers-at-5-houses-after-fire-at-police-station-mob-sets-fire-after-custodial-death/

#Assam #policestation #fires #bulldozers

Reply on Twitter 1528345442865786880Retweet on Twitter 1528345442865786880Like on Twitter 1528345442865786880Twitter 1528345442865786880
@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો