ઝાયડસ કેડિલાએ zycov-dના ત્રણ ડોઝની કિંમત નક્કી કરી, ભારતની પ્રથમ રસી હશે જે 12 થી 18 વર્ષના બાળકોને આપવામાં આવશે
ઝાયડસ કેડિલાએ પોતાની ત્રણ ડોઝવાળી ઝાયકોવ-ડીની કિંમત આખરે નક્કી કરી લીધી છે. કંપનીએ ત્રણ ડોઝ માટે 1900 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે, જોકે હાલ સરકાર...