શિક્ષણમંત્રીના મત વિસ્તારમાં પાણીની સમસ્યા, ફુલસર વિસ્તારમાં એક અઠવાડિયાથી પાણી ન આવતા માટલા ફોડી મહિલાઓએ દર્શાવ્યો વિરોધ
ઉનાળો પુરો થવાની તૈયારી છે ત્યાં હજીપણ મોટાભાગના વિસ્તારોમાં પાણીની પોકારો ઉઠી રહી છે. ઉનાળાની શરૂઆતથી જ કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાને હતી. જોકે ઉનાળાના અંતે...