રાજપીપળાઃ અષાઢી બીજે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે નગરચર્ચાએ નીકળશે ભગવાન જગન્નાથજી, ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
રાજપીપળાઃ અષાઢી બીજના દિવસે રાધાક્રિષ્ન મંદિરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. રાજપીપલા સ્ટેશન રોડ પર આવેલા રાધાકૃષ્ણ મંદિરેથી છેલ્લા ત્રીસ વર્ષથી રથયાત્રા નીકળે છે, જે ચાલુ...