કોરોના સંકટ હોવા છતાં કેન્દ્ર સરકારના ટેક્સ કલેક્શનમાં શાનદાર વધારો, આટલા લાખ કરોડ રૂપિયા કર્યા એકત્ર
કોરોના સંકટ હોવા છતાં આ વર્ષે કેન્દ્ર સરકારના ટેક્સ કલેક્શન (Government Tax Collection)માં શાનદાર વધારો થયો છે. આ નાણાંકીય વર્ષમાં 1 એપ્રિલથી 22 સપ્ટેમ્બરની વચ્ચે...