BRICS Summit: 24 જૂને યોજાશે ‘બ્રિક્સ સમિટ’, રાષ્ટ્રપતિ પુતિન પર રહેશે આખી દુનિયાની નજર, શું ચીન પર વળતો પ્રહાર કરશે PM મોદી?
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે 24 જૂને ચીનની રાજધાની બેઇજિંગમાં BRICS 2022 સમિટ યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ત્રણ મહાસત્તા ભારત, રશિયા અને ચીન એકસાથે જોવા...