સાંપ્રદાયિક હિંસા પર PM મોદીએ કહ્યું- કેટલીક પાર્ટીઓની ઇકોસિસ્ટમ દેશને મુખ્ય મુદ્દાઓથી હટાવવાનો પ્રયાસ કરે છે
રાજસ્થાનના જયપુરમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓને સંબોધિત કર્યા હતા. બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું...