ધારાસભ્યોના છેલ્લા ફોટો સેશનમાં ભાજપના આ નેતા જ રહ્યા ગેરહાજર, અટકળોનું બજાર ગરમાયું
ગુજરાતની 14મી વિધાનસભામાં ચૂંટાયેલા સૌ ધારાસભ્યો માટે વિધાનસભા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્ય દ્વારા સામુહિક ફોટો સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો,...