VIDEO: કરોડોના ખર્ચે બનેલા ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર ભરાયું વરસાદી પાણી, એક તરફનો વાહન વ્યવહાર બંધ; જગદીશ ઠાકોરે ભાજપ સરકારને લીધી આડેહાથ
ડીસામાં બનાવેલ ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ પર આજે એક ફૂટ જેટલું પાણી ભરાતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ પર...