નૌસેના અધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહની વિદાય, આર. હરિ કુમાર બન્યા નવા અધ્યક્ષ; અપાયું ગાર્ડ ઓફ ઓનર
પશ્ચિમી નૌસેના કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ એડમિરલ આર. હરિ કુમારે આજે (મંગળવારે) નૌસેના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે....