કેવડિયા નજીક ગોરા ઘાટ પર નર્મદા આરતીનું સ્થળ બદલતા વિવાદ, શૂલપાણેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા ખુલાસો કરવાની પડી ફરજ
નર્મદાના કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરાયું હતું. આ ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો બન્યો...