વાપી નગરપાલિકાની ચૂંટણીના પરિણામ અંગે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- કોંગ્રેસે વોર્ડ નંબર 6ની ચારેય બેઠકો ભાજપ પાસેથી છીનવી લીધી
વાપી નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે, વાપી નગરપાલિકા પર ભાજપે કબ્જો જમાવ્યો છે. કુલ 44 બેઠકમાંથી 37 બેઠક પર ભાજપનો વિજય...