દેશના 88 ટકા વયસ્કોએ લીધા કોરોનાની રસીના બંને ડોઝ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, કોરોના વિરુદ્ધ દેશની 88 ટકાથી વધુ લોકોને કોવિડ વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું...