લમ્પી વાયરસનો ખતરો: લખતર પશુ હોસ્પિટલમાં વેક્સિનેશન કરાયું શરૂ, TDOએ વેટનરી ટીમની કામગીરીનું કર્યું નિરીક્ષણ
લખતર તાલુકા પંચાયત ભવનના સભાખંડમાં ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવ દ્વારા લમ્પી વાયરસ નિયંત્રણ અંતર્ગત વીડિયો કોન્સફરન્સ કરી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં લમ્પી વાયરસની...