ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કહ્યું- ‘સરકાર પોતાની પ્રસિદ્ધી માટે લોકોના જીવને મુકી રહી છે જોખમમાં, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ રદ કરો અથવા વર્ચ્યુઅલ રીતે કરો’
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 137માં સ્થાપના દિન અને સેવાદળના 99માં સ્થાપના દિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના ધ્વજને સલામી આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત...