India Covid-19 Update: દેશમાં 81 હજારથી વધારે સક્રિય કોરોના દર્દીઓ, આજે ફરી વધ્યા કેસ; સંક્રમણ દર પણ 4 ટકાની નજીક
દેશમાં કોરોના ઝડપથી પોતાના પગ ફેલાવી રહ્યો છે. સક્રિય દર્દીઓની સંખ્યા 81 હજારને વટાવી ગઈ છે. તો સંક્રમણ દરમાં પણ વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય...