તમે પણ હજુ સુધી નથી લીધી વેક્સિન તો આજે જ લઈ લો!, ‘ઓમિક્રોન’ની સૌપ્રથમ ઓળખ કરનાર ડોક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસો
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સૌપ્રથમ ઓળખ કરનાર દક્ષિણ આફ્રિકાના ડોક્ટર એન્જેલિક કોએત્ઝીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, અનવેક્સિનેટેડ લોકો ઝડપથી ઓમિક્રોનની...