ગુજરાત કોલેજમાં ભણવું પણ મોંઘું થયું, આ જાણીતી યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
હાલ ગુજરાત સહિત દેશભરમાં લોકો મોંઘવારીના માર વચ્ચે પિસાઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, શાકભાજી સહિતની જરૂરીયાતની વસ્તુઓમાં ભાવ વધારો ઝિંકવામાં આવ્યો છે, ત્યારે હવે...