UPમાં મોટી દુર્ઘટના, રેલવે ક્રૉસિંગ પર ટ્રેને વાહનોને મારી ટક્કર, 5ના મૃત્યુ, CMએ કરી વળતરની જાહેરાત
લખનઉઃ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં ગુરૂવારે એક મોટી દુર્ઘટના બની, જ્યારે રેલવે ક્રૉસિંગ ફાટક ખુલ્લો હોવાના કારણે ત્યાંથી નિકળી રહેલા ઘણા વાહનોને ટ્રેને ટક્કર મારી...