બગસરાના પીઠડીયા ગામમાં ખેતમજૂર પર દીપડાનો હુમલો, સ્થાનિક લોકોમાં છવાયો ડરનો માહોલ
અમરેલી જિલ્લામાં દીપડાના હુમલાઓના બનાવો વધવા લાગ્યા છે. બગસરાના પીઠડીયા ગામમાં ખેતમજૂર પર દીપડાએ હુમલો કરતા ખેતમજૂરને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા દીપડાને...