દેશમાં જલ્દીથી શરૂ થશે ફીચર ફોનથી ડિજિટલ ચૂકવણી, નવી પ્રણાલીનું કરવામાં આવી રહ્યું છે પરીક્ષણ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ઑફલાઈન ડિજિટલ પેમેન્ટને મંજૂરી આપવા માટે એક માળખું બહાર પાડ્યા પછી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI) હવે આવા વ્યવહારોની...