હિંમતનગરઃ પરિવારમાં એક સાથે બે દીકરીઓનો થયો જન્મ, ઢોલ-નગારા સાથે ગુલાબની પાંખડીઓથી કરાયું સ્વાગત
હિંમતનગરઃ આપણા દેશમાં સ્ત્રી ભૃણ હત્યા અને નવજાત બાળકીને તરછોડી દેવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જ્યારે ઘણા પરિવારના લોકો પુત્ર પ્રાપ્તિની ઘેલછાંમાં પુત્રવધૂને...