ગુજરાતમાં કોરોના મામલે માઠા સમાચાર, આ શહેરમાં નોંધાયો ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો કેસ, આરોગ્ય તંત્ર થયું દોડતું
દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ સામે આવી ચૂક્યા...