પંચમહાલઃ પાવાગઢ યાત્રાધામ ખાતે મંદિરના નવિનીકરણ અંતર્ગત અન્નક્ષેત્ર અને ડોટમેટરી હોલનું ખાતમુર્હુત
પાવાગઢ યાત્રાધામ ખાતે મંદિરના નવિનીકરણ અંતર્ગત 12 કરોડના ખર્ચે નિર્માણ થનાર બે પ્રકલ્પ એવા માતાજી મંદિરના પગથીયા પાસે દુધીયા તળાવ નજીક અન્નક્ષેત્ર કે જ્યાં એકસાથે...