તૌકતે વાવાઝોડાને લઈ થયેલ નુકસાન અંગે માછીમારો માટે રાહત પેકેજ કરાયું જાહેર, જાણો સરકારે સહાય પેટે કેટલા રૂપિયાની કરી જાહેરાત
ગુજરાત સરકારે તૌકતે વાવાઝોડા દરમિયાન દરિયાઇ વિસ્તારોમાં ભારે પવનના કારણે માછીમારોને થયેલા નુકસાન માટે સહાયની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર...