ગીર-સોમનાથઃ તાલાલા શહેર અને 45 ગામો સજ્જડ બંધ, રેલી યોજી મામલતદારને પાઠવાયું આવેદન, કેરી ઉત્પાદકોને વળતર આપવાની માગ ઉગ્ર બની
ગીર-સોમનાથનો તાલાલા પંથક 85 ટકા બાગાયતી વિસ્તાર છે. છેલ્લા બે વર્ષથી પ્રતિકુળ વાતાવરણના લીધે કેરીનો પાક સંપૂર્ણ નિષ્ફળ રહેતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. જેને...