Suresh Pujari arrest: અંડરવર્લ્ડ ડોન સુરેશ પુજારીની ફિલિપાઇન્સમાં ધરપકડ, રવિ પુજારીથી અલગ બનાવી હતી પોતાની ગેંગ
મુંબઈ અંડરવર્લ્ડના વધુ એક ચર્ચિત ચહેરો ગેંગસ્ટર સુરેશ પુજારી (Suresh Pujari)ની ફિલિપાઇન્સ(Philippines)માં ધરપકડ કરવામાં આવી છે. સુરેશ પુજારી પર મુંબઈમાં લગભગ બે ડઝનથી વધુ ગુનાઓ...