Pegasus Case : પેગાસસ જાસુસીના આરોપોની તપાસ કરશે સમિતિ, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું
પાછલા મહિનામાં દેશમાં પેગાસસ કેસ સતત ચર્ચાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી....