slider news મનોરંજનEDએ સુપરસ્ટાર મોહનલાલને સમન્સ પાઠવ્યું, મની લોન્ડરિંગ કેસમાં થશે પૂછપરછparas joshi14/05/2022 14/05/2022 મની લોન્ડરિંગ કેસમાં સુપરસ્ટાર મોહનલાલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ED દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યું છે. મોહનલાલને આવતા અઠવાડિયે કોચીમાં EDની ઓફિસમાં હાજર થવા...