લખતરથી શાળાએ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી, પાસ કઢાવવા જવું પડે છે 25 કિમી દૂર જિલ્લામથકે
લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે 25 કિમી દૂર સુરેન્દ્રનગર જિલ્લામથકે જવું પડે છે. ત્યારે લખતર બસ સ્ટેશનમાં પાસ અને...