સ્કૂલ ચલે હમ: રાજ્યભરમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, કોરોનાના વધતા કેસોને લઈને તકેદારી રાખવા સૂચના
આજથી ફરી એક વખત ગુજરાતની તમામ શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગૂંજી ઉઠી છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું ઉનાળું વેકેશન પૂર્ણ થતાં હવે આજથી નવા શૈક્ષણિક...