ઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે થયેલી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી, કહ્યું- ઢોરને રસ્તા પર રખડતા મુકી શકાય નહીં
ઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે થયેલી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જાહેરહિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે જણાવ્યું કે, પશુની જવાબદારી...