ભુજમાં કોંગ્રેસે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના ફોટા સળગાવી કર્યો વિરોધ, પોલીસે કોંગી આગેવાનોની કરી અટકાયત; જાણો વિગત
કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમના ફોટાઓને સળગાવવામાં આવ્યા હતા. જોકે, આ દરમિયાન...