સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશની પ્રથમ યુવા બાબતો, રમત-ગમતની ‘રાષ્ટ્રીય પરિષદ’નો શુભારંભ, અનુરાગ ઠાકુરે કહ્યું- રમતગમતમાં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટેનો રોડમેપ અહીં તૈયાર થશે
સ્ટેચ્યુ ઑફ યુનિટી-એકતાનગર ટેન્ટ સીટી ખાતે આજથી બે દિવસીય યોજાયેલી યુવા બાબતો અને રમતગમતના વિષય પર દેશની સૌ પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’નો પ્રારંભ કેન્દ્રીય રમતગમત અને...