ભાજપના પ્રવક્તાઓ જુઠ્ઠાણાને જાણીબુજીને ઊભા કરીને સત્ય હોય તેમ રજૂ કરી રહ્યા છેઃ જગદીશ ઠાકોર
તા-16-07-2022 ભાજપાના પ્રવક્તાઓ જુઠ્ઠાણાને જાણીબુજીને ઊભા કરીને સત્ય હોય તેમ રજુ કરી રહ્યા છે. તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું...