લૉન્ચ થયો 10 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતનો ધાસું Smartphone, મોટી સ્ક્રીનની સાથે મળશે દમદાર બેટરી, જાણો ફીચર્સ
Tecno Mobileએ પોતાનો નવો સ્માર્ટફોન Tecno Spark 8 નાઇજીરીયામાં લૉન્ચ કર્યો છે. ફોન વિશે બહુ ચર્ચા નહોતી. તેથી એવું કહી શકાય કે કંપનીએ ગુપ્ત રીતે...