Video: રામેશ્વરથી શિવલીંગ સાથે શરૂ કરાયેલ યાત્રા સોમનાથ પહોંચી, 9,500 કિલોમીટરનું કાપ્યું અંતર
ગીર સોમનાથ – ધર્મની રક્ષા માટે મહામંડલેશ્વર શ્રી રાજલક્ષ્મીજી દ્વારા 16 ફૂટના શિવલીંગને ટ્રકમાં સાથે લઈ રામેશ્વરથી શિવરાત્રિના દિવસે ધર્મ યાત્રા કાઢવામાં આવી હતી, જે...