સંસ્કૃતના માધ્યમથી ગીતા, રામાયણ અને ગાયને ઘર-ઘર સુધી પહોંચાડવાની છે: શિક્ષણ મંત્રીનું નિવેદન
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. આ પ્રસંગે...