ફોલોઅર્સની સંખ્યાએ વધારી રાહુલ ગાંધીની ચિંતા, કહ્યું- સરકારના દબાણમાં કામ કરી રહ્યું છે ટ્વિટર; કંપનીએ આપ્યો આ જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના ટ્વિટર ફોલોઅર્સ સતત ઘટી રહ્યા છે. છેલ્લા સાત મહિનામાં તેમના ફોલોઅર્સની સંખ્યામાં લગભગ ચાર લાખનો વધારો...