Instagram Down : દેશમાં ઈન્સ્ટાગ્રામ સેવા ઠપ્પ, યુઝર્સનો રોષ ફાટી નીકળ્યો, ટ્વિટર પર ફરિયાદ
વિશ્વની સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્લીકેશન ઈન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. ડાઉન ડિટેક્ટર વેબસાઇટ અનુસાર Instagram આઉટેજની સમસ્યાનો સામનો કરી રહ્યું છે...