મિથુન સંક્રાંતિએ કેમ થાય છે સિલબટ્ટા (grind stone)ની પૂજા, જાણો મહાપૂણ્યકાળનો સમય
Mithun Sankranti Significance 2022: સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવાને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ વર્ષે 15 જૂને સૂર્યદેવ મિથુન રાશિમાં પ્રવેશ કરી જશે...