દિવાળી ઓફરની જાહેરાતોથી થઈ જજો સાવધાન!, અમદાવાદના વેપારી સાથે જે થયુ તે જાણી તમે પણ ચોંકી જશો
આજકાલ લોકોમાં ઓનલાઈન શોપિંગનું ભૂત સવાર છે. તેવામાં તહેવારો નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઈન્ટરનેટ માધ્યમથી ઓનલાઈન શોપિંગ વધુ કરતા હોય છે. તેમાંય તહેવારો પર આપવામાં...