ભક્તોને દર્શન આપીને ગાયબ થઈ જાય છે ગુજરાતમાં આવેલું આ શિવ મંદિર, શિવ પુરાણમાં છે ઉલ્લેખ!
Stambheshwar Mahadev Mandir Vadodara: શ્રાવણ મહિના (Sawan Month)માં શિવ મંદિરોના દર્શન કરવા, પ્રમુખ તીર્થોમાં જવું ખૂબ જ ફળદાયી હોય છે. માટે શ્રાવણ મહિનામાં દેશના પ્રમુખ...