પંચમહાલઃ શહેરા પંથકમાં પરવાના વિનાની ગેરકાયદે લાકડાની હેરાફેરી કરનારા બેફામ બન્યા
પંચમહાલના શહેરા પંથકમાં પરવનાગી વિના ગેરકાયદે લાકડાની હેરાફેરી કરનારા તત્વો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. વનવિભાગની ટીમ દ્વારા બોરીયાવી રોડ પરથી પરવાનગી વિનાની...