TMKOC: ‘દયાબેન’ બાદ વધુ એક મોટા અભિનેતાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે છેડો ફાડ્યો!, નવા શૉનો થયો ખુલાસો
Shailesh Lodha Quits TMKOC: થોડા દિવસોથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલમાંથી શૈલેષ લોઢાના શૉ છોડવાના સમાચાર આવી રહ્યા છે....