ભારતીય રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો, સ્ટોક માર્કેટમાં રોકાણકારોને રૂ.5 લાખ કરોડનું થયું નુકસાન
મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 300 પોઈન્ટના ઘટાડા સાથે 16,000ના આંકડાની નીચે ગયો હતો. શેરબજારમાં આવેલા આ ઘટાડાથી રોકાણકારોને...